Metoda G.I.D.C, Rajkot. adityacomputer1926@gmail.com
ADITYACOMPUTER

Support Hotline

+91 99748 00194
Next-Gen Optical Solutions

BSNL FIBRE SERVICES

"Metoda GIDC ki industries ke liye dedicated high-speed internet aur professional technical support."

A SPOT to ALL COMPUTER SOLUTION @™ADITYA COMPUTER

આદિત્ય કોમ્પ્યુટર એ જી.આઈ.ડી.સી. મેટોડામાં છેલ્લા 16વર્ષથી અગ્રણી કોમ્પ્યુટર પૈકીનું એક છે, જેની સ્થાપના 2010માં વિજયભાઈ દુધાગરાએ કરી હતી. અમે 550 થી વધુ કંપનીઓ, બેંકો, સરકારી સેવાઓ આપતી સંસ્થાઓ, ઑફિસો, દુકાનો વગેરેમાં "SALES with SERVICES" "કોઈ પણ ફરિયાદ વગર" આપતા રહેલા છીએ.

" QUALITY not QUANTITY "

મેટોડામાં BSNL FIBRE SERVICES (FTTH) માટે અમે Technical Support આપીએ છીએ." અમે Computer – Printer -Networking – Server – Data Backup -Computer Peripherals -Software Sales & Services -Antivirus " વગેરેનુ કામ કરીએ છીએ.

BSNL Fibre General Notice

BSNL Fibre સંબંધિત કોઈપણ પ્રશ્નો હોય તો સૌ પ્રથમ નીચે આપેલ Steps કરવા ન્રમ વિનંતી...

1) સૌપ્રથમ તમે તમારા BSNL Modemમાં Fibre(PON)ની લાઈટ ચેક કરો…

2) જો Fibre(PON)ની લાઈટ લીલા રંગની હોય તો તમારા BSNL Modem ને એક વાર પાવર બંધ કરીને ૫-મીનીટ બંધ રહેવા દો...

3) ૫-મીનીટ પછી BSNL Modemનો Power ચાલુ કરો…

4) ત્યાર બાદ Fibre(PON)ની લાઈટ ૨થી૩ મીનીટ પછી સ્થિર થશે.

5) ત્યાર બાદ તમારું ઈન્ટરનેટ ફરીથી ચેક કરી જુઓ..

6) જો Modem Wi-Fi વાળું હોય તો Wi-Fi થી ચેક કરો...

7) જો તમારા Modem સાથે Telephone લગાડેલો હોય તો પેલા તેમાં ફોન કરીને ચેક કરો જો ચાલુ હોય તો BSNL તરફથી તમારું Connection ચાલુ છે...

8) જો તમારું ઈન્ટરનેટ ન ચાલુ થાય તો નીચેની બાબત ચેક કરીને CALL કરો...

9) તમારું છેલ્લું BILL ભરાયુ છે ? કે નહિ ? તે ચેક કરો જો ન ભરાયુ હોય તો પણ ઈન્ટરનેટ બંધ હોય શકે છે

☎️ જો BSNLતરફથી સર્વિસ બંધ હશે તો અમારા તરફથી WhatsApp Groupમાં Massage આવશે... ⏳ ( 5 મિનીટમાં ) Wait & Watch ⏳

આ STEPS કર્યા છતાં પણ ઈન્ટરનેટ શરુ ન થાય તો અમને જાણ કરો...

☎️ જો BSNLતરફથી સર્વિસ બંધ હશે તો અમારા તરફથી WhatsApp Groupમાં Massage આવશે... ⏳ ( 5 મીનીટમાં )
Support Engineer

📱 +91 93284 33810

Office Phone

☎️ 02827-296202

Support Ticket Portal

Raise a Technical
Complaint...

01

👉 Technical Support-on behalf of
ટેકનિકલ સપોર્ટ તમારા વતી

02

👉 Invite to Whatsapp Group via Link...
https://chat.whatsapp.com/KhHuboF55G31F8MjyZCa4I

03

👉 Wait & Watch Whatsapp Message for Group

નોંધ: આપની Complaint રજીસ્ટર થયા પછી 24 કલાકમાં Problems Solve ન થાય તો ફરીથી ફોન કરવો...

Fast Track Support

VALUE ADDED FIBRE SOLUTIONS

Static IP Allocation

Remote CCTV access aur local servers ke liye hamare pass premium Static IP available hai.

Internal Fibre LAN

Badi factory units mein structured fibre cabling solutions for zero data loss.

Managed Wi-Fi

Enterprise-grade Wi-Fi routers aur range extenders for complete floor coverage.

YouTube BSNL Fibre Support Usefull Video

Support Timing Notice

Monday - Saturday 10:00 AM TO 5:00 PM
Wednesday Closed
Sunday Closed

રવિવારે ટેકનિકલ સપોર્ટ બંધ રહેશે.

WhatsApp Technical Support

🚀 Switch to High-Speed Fibre with Aditya Computer Support.